મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ


SHARE





મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ, નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર જયવંતસિંહ જાડેજાનો જન્મ દિવસ હતો ત્યારે વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મંદિર ખાતે જમવા માટે આમંત્રિત કર્યા હતા અને વડીલોને ભોજન કરાવ્યુ હતું. તે ઉપરાંત તેઓને તેના મિત્રો, સગા-સંબંધીઓને પણ આમંત્રિત કરીને ભોજન કરવાયું હતું. અને આમ પોતાના જન્મદિવસની ઉજવણી વડીલો સાથે કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓના પત્ની મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજા, તેમજ દીકરી અભિજીતસિંહ જાડેજા સહિતના પરિવારના સભ્યો ત્યા હાજર રહ્યા હતા.




Latest News