મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત


SHARE

















મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત

મોરબી સીરામીક એશોસીએસનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટીડંમ્પીંગના ચાલતા પ્રશ્રોને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયાની સાથે આગેવાનો કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને સંસદભવન દિલ્હી ખાતે મળવા માટે ગયા હતા અને રૂબરૂ  મળીને આ મુદ્દે રજુઆત કરી હતી ત્યારે મંત્રી પિયુષ ગોયલ દ્વારા મોરબી સીરામીકના પ્રશ્ર્નોને લઈને મોરબી સીરામીકનુ મોટાભાગનુ એક્સપોર્ટ જીસીસીના દેશોમા થતુ હોય આ પ્રશ્નનું ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવેલ હતો અને સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દ્વારા લગાવેલ એન્ટીડંમ્પીંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે એવુ જણાવ્યુ હતું આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાનિલેશભાઈ જેતપરીયાવિનોદભાઈ ભાડજા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત હાજર રહ્યા છે.




Latest News