મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE







મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન

મોરબીના સામાકાંઠે ઉમા વિદ્યા સંકુલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર સત્સંગ હોલ ખાતે આગામી તા. 16 ને રવિવારના સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું છે મોરબીના સામાકાંઠે શ્રી કેસરી નંદન મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સુંદરકાંડ ખાતે ગુરુ અશ્વિનકુમાર પાઠક હાજર રહેશે અને સુંદરકાંડના પાઠનું પઠન થશે ઉલેખનીય છે કે, સુંદરકાંડના પાઠનું અશ્વિનકુમાર પાઠક દ્વારા છેલ્લા 9,460 દિવસથી સતત પઠન કરવામાં આવે છે. મોરબીમાં સામાકાંઠે પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાનાર આ સુંદરકાંડના પાઠમાં જોડાવા માટે સર્વે હનુમાન ભક્તોને શ્રી કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News