મોરબીના મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલનું વિતરણ
SHARE
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલનું વિતરણ
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય અનેક કામ કરવામાં આવે છે. તેવામાં શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ આપવામાં આવી હતી આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ લાભાર્થીને રોજિંદી જિંદગીમાં તેને આવાગમનમાં સરળતા રહેશે અને આત્મનિર્ભર બનવા માટે પણ ઉપયોગી બનશે. મુસ્કાન વેલફેર સોસાયટીના મહિલાઓએ જણાવ્યુ છે કે, આવનારા સમયમાં વધુને વધુ લોકો સુધી મદદ પહોંચાડવા માટે બહેનો દ્વારા સંકલ્પ કરવામાં આવેલ છે.