ટંકારામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા તંત્ર તૈયાર બીજા તબક્કાની તાલિમ પુર્ણ
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારાં બિપીન રાવત સહિતનાઓને શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ
SHARE
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારાં બિપીન રાવત સહિતનાઓને શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સીડીએસ બિપીન રાવત સહિતના તમામને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી અને રાજગોર યુવા ગ્રુપ દ્વારા દેશની સેનાની ત્રણે પાંખના વડા બિપીન રાવતના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે રાજગોર યુવા ગૃપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા