વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે
SHARE
વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે
વાંકાનેર તાલુતાની વરડુસર પ્રાથમિક શાળા તેમજ વરડુસર ગામનુ ગૌરવ વધ્યુ છે.વાંકાનેર તાલુકાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ-૪ માં શાળાના બાળકોએ બનાવેલી કૃતીને પ્રથમ નંબર પ્રાપ્ત થયેલ છે.જેને તૈયાર કરવા માટે શાળાના આચાર્ય અને વિજ્ઞાન શિક્ષક ચિરાગભાઈ પંડ્યા દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.