મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો


SHARE











મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ  ખાતે તાજેતરમાં ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશ કૈલાએ જરૂરી માહિતી આપી હતી ત્યારબાદ દરેક   મહેમાનો ફેકલ્ટીસ અને સ્ટુડન્ટને ડોગ બાઇટ વિશે સમજાવ્યું હતું જેમાં રિસ્ક ફેક્ટર કેવા પ્રકારના ડોગ બાઇટ હોય તેની સેફટી માટે શું કરવું તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપી હતી આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ડોગ બાઇક માટે  પ્રિવેન્શન કેવી રીતે કરવું ? ફર્સ્ટ મેજરમેન્ટ શું હોય ?, વેક્સિનેશન શિડયુલ શું હોય ?, તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય ? તે સમજાવવાનો  હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના તમામ વિભાગના પ્રિન્સીપાલ અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News