મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન


SHARE







મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન

મોરબી જીલ્લાની રામાનંદી સાધુ સમાજની ૧૧ દિકરીઓના સમુહ લગ્નનું શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમુહ લગ્ન મંડળ દ્રારા તા.૨૨-૨-૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં ફોર્મ ભરવાની તા.૧-૧૨-૨૫ થી તા.૧૦-૧૨-૨૫ સુધી સમાજ બંધુઓને ફોર્મ ભરી જવા અપિલ કરવામાં આવેલ છે.ફોર્મ ભરવા માટે નારણદાસ પી.રામાવત રહે.એમ-૫૦૪, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સામાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨ ખાતે સવારે ૧૦ થી ૧૨ રૂબરૂ આવવાનું રહેશે.૧૧ જ નામ નોંધવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરવામાં આવશે.

ફોર્મ ભરવા આવો ત્યારે વર-કન્યાના માતા-પિતાના આધાર કાર્ડની ઝેરોક્ષ, વર-કન્યાના આધાર કાર્ડ તેમજ જન્મના પ્રમાણ પત્રની ઝેરોક્ષ અને વર-કન્યાના ૩ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે.વધુ માહીતી માટે નયનભાઇ રામાવત (મો.૯૯૦૯૮ ૫૫૫૦૪), નારણભાઇ રામાવત (મો.૯૮૨૫૨ ૮૯૫૩૪), ફરસુરામભાઇ નિમાવત (મો.૯૯૧૩૬ ૭૦૦૪૨), અથવા મુકેશભાઇ રામાવત (મો.૯૮૨૫૪ ૦૩૨૮૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News