મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા
Morbi Today
સાંભળો:ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ મોરબી જિલ્લાના મતદારોને શું કહ્યું ?
SHARE
સાંભળો:ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ મોરબી જિલ્લાના મતદારોને શું કહ્યું ?
હાલમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી ચાલુ છે ત્યારે પાંચ નવેમબરથી બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા અને હવે વર્ષ:-2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓ કરી રહયા છે અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભારતના અને મોરબી જિલ્લાના નાગરિક તરીકે મતદારોને પોતાના ફોર્મ બીએલઓને સુપ્રત કરવા અપીલ કરેલ છે.









