મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે એનસીસી ડે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના એનસીસી કેડેટ્સે પરેડ, ડ્રિલ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા એ જણાવ્યુ હતું કે, એનસીસી માત્ર તાલીમ નથી, તે રાષ્ટ્ર માટે જીવવાની સન્માનસભર પ્રેરણા છે. ત્યાર બાદ મોરબીના મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયાની પ્રેરણાથી પ્રિન્સિપાલ સતીશ વોરા અને એનસીસી એએનઓ શીતલબેન કંઝારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.






Latest News