મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો


SHARE









મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો

AIPSA- Educational Excellence Award- 2025 એવોર્ડ માટે ગુજરાતની અંદાજિત 3000 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી 650 થી વધુ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અલગ અલગ માપદંડોને ધ્યાનમાં લઈને 140 જેટલા શાળાઓના પ્રિન્સિપાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને માજી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. અને ખાસ કરીને પ્રવૃત્તિ આધારિત બાળકોના સર્વાંગી વિકાસ માટેના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ એવી સાર્થક વિદ્યામંદિર શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને  2025 નો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મળેલ છે.




Latest News