મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો


SHARE









મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ દ્વારા વિધાર્થીને વ્યસન મુક્તિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વ્યસનથી શા માટે દૂર રહેવું તે સમજાવવામાં આવ્યું હતું ઉલેખનીય છેકે, ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ ઓફિસ સમય પહેલા શાળાઓમાં સમય ફાળવીને આ અભ્યાન ચલાવે છે આ તકે તેઓની સાથે વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે શાળાના પૂર્વ વિધાર્થી ડૅનિશ ઝાલરિયા પણ સાથે હાજર રહ્યા હતા.




Latest News