રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો

ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે એટલે ૬ ડિસેમ્બરના દિવસે ટંકારાના આંબેડકર હોલમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનુસૂચિત જન જાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, ગબ્બરભાઈ જાબુઆ, લલિત પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News