જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ


SHARE







મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ

મોરબીના નારણકાના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી લોકોને સરળતાથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન મળી રહે તે માટેની મોરબીમાં સરળ વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે. નારણકા ગામના ખેડુત અશોકભાઇ મોરડિયાએ પ્રાકૃતિક ઉત્પાદકના વેચાણ માટે સરિતા પ્રાકૃતિક સ્ટોલ મોરબીમાં શરૂ કર્યા છે.  જ્યાં રાસાયણીક દવા અને ખાતરનો ઉપયોગ વગર પકવેલ અનાજ અને શાકભાજીનું વેચાણ કરે છે. તેઓ પહેલા ઉદ્યોગપતિ હતા પોતાનો વેપાર બંધ કરીને તેમણે પ્રાકૃતિક કૃષિનું આ કામગીરી શરૂ કરી છે આ સ્ટોલ પર તેઓ પોતાનું ઉપરાંત આવી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતોની વસ્તુંનું પણ વેચાણ કરે છે. મોરબીમાં બે વર્ષથી  શરૂ કરાયેલ અવની ચોકડી તથા શનાળા રોડ જૈન દેરાસરની સામે વેચાણ પણ થાય છે. તેમજ  અમદાવાદમાં પણ શરૂ કર્યુ છે  આ પ્રાકૃતિક ખેતી માટે તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટ આત્મા કે.એમ. ડાભીનું  માર્ગદર્શન લેતા હોય છે.






Latest News