​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા ડીવાયએસપી પ્રોબેશન આઇપીએસ અતુલ બંસલ મુકાયા, રાધિકા ભારાઈની બદલી


SHARE









મોરબીમાં નવા ડીવાયએસપી પ્રોબેશન આઇપીએસ અતુલ બંસલ મુકાયા, રાધિકા ભારાઈની બદલી


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પ્રોબેશનર પિરીયડમાં રહેલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવેલ છે.જેથી મોરબી ખાતે નવા ડીવાયએસપી તરીકે અતુલ બંસલને મુકાયા છે અને ડીવાયએસપી રાધિકા ભારાઈની વડોદરા મહીલા સેલ ખાતે બદલી કરવામાં આવેલ છે.
રાજ્યના ગૃહ વિભાગે પ્રોબેશન પિરિયડમાં રહેલ આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો જે અંતર્ગત અહિંના ડિવાયએસપી રાધિકા ભારાઈની વડોદરા ખાતે મહિલા સેલમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે બદલી કરવામાં આવેલ છે અને તેમની જગ્યાએ હાલ ભરૂચ ખાતેથી અતુલકુમાર બંસલની.મોરબી ખાતે બદલી કરવામાં આવેલ  છે.

 




Latest News