મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત


SHARE









મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ હોનારત અને ભૂકંપના લીધે ઘણા લોકોના જન્મના આધાર સહિતના આધાર પુરાવા નાશ પામેલ છે જેથી આવા મતદારનો નામ મતદાર યાદીમાં રહી ન જાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્યના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને મોરબીમાં રહેતા આપના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાએ ગુજરાત ઈલેકશન કમીશનના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદી માં દાખલ કરવામાં મુશકેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરેલ છે.




Latest News