હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત
Morbi Today
મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન
SHARE
મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન
મોરબીમાં સ્વ. વૈદર્ભી અંકુરભાઈ લોરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રવાપર ગામે આવેલ ઉમા હૉલ ખાતે રક્તદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વજનો, મિત્રગણ, સમાજના સભ્યો અને રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૪૩૧ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પ ફક્ત એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંવેદનાનું સજીવ રૂપ બની રહ્યું હતું. જેથી કરીને અંકુર લોરીયા અને લોરીયા પરીવાર દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો









