મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સારસકારાત્મકતાકાર્યક્રમ યોજાશે

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

આગામી તા. 4 ફેબ્રુઆરીને બુધવારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. અને આ કાર્યક્રમ સાંજે 4:00 થી 7:30 વાગ્યા દરમ્યાન યોજાશે જેમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ હશે. જ્યારે સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબીવાસીઓને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News