ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે


SHARE







મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે

મોરબીના બાવરવા પરિવારના દ્વારા બરવાળા ગામે બહુચર માતાજી અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

મોરબીના બરવાળા ગામે તા ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માતાજી અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજનનું આયોજન કરાયુ છે અનો સાંજના ૪:૩૦ કલાકે દામજીભગત (મહંત નકલંલ મંદિર બગથળા) તથા યજમાનઓ દ્વારા શિલાપુજન કરવામાં આવશે.  તેમજ આ કાર્યક્રમમાં દામજીભગત દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં આવવા માટે બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News