મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ


SHARE







મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ

મોરબી તાલુકાનાં સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યારે બે દિવાસીય જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  

દરમ્યાન પહેલા દિવસે સાપર ગામમાં ત્રિદેવ મંદિર અને રાજબાઇ માતાજીનો પાટઉત્સવ, નગરયાત્રા યોજાઇ હતી જે યાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપરમાં ફેરવવામાં આવી હતી અને રાતે ભજન સંધ્યા રાખવામા આવી હતી અને બીજ દિવસે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે હવન, ધ્વજા પૂજા, મૂર્તિ સ્થાપના પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, આ તકે સંતો મહંતો, શિષ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાનાં સાક્ષી બન્યાં હતાં આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામ અને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News