ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓએ શ્રીમદ્દ રાજચંદ્ર જન્મ ભવનની મુલાકાત લીધી
મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા
SHARE









મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ હોય ગત ૨૫ મી ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ નિમિત્તે તુલસી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તે નિમિત્તે યજ્ઞ, મહા આરતી, જરૂરીયાતમંદોને વસ્ત્ર તેમજ રાશન કીટનું વિતરણ અને ગાયોને ઘાસ ચારા સહિતના સેવાકાર્યો કરીને પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ ઉજવાયો હતો તેમ મંદિરના મહંત મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.
