મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા
મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રેશેખર પંડયાનું કરાયું સન્માન
SHARE









મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રેશેખર પંડયાનું કરાયું સન્માન
મોરબીના હિમસન ફિલ્મ તથા હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા દશાશ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબીમાં ગુજરાતના ફિલ્મી કલાકારો તથા ટીવીના કલાકારોને સન્માનીત કરવાનો કાર્યક્ર્મ રખવામાં આવ્યો હતો અને બેસ્ટ આર્ટીસ્ટ એવોર્ડ-૨૦૨૧ માં મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રેશેખર પંડયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રેશેખર પંડયા ટીવી, રેડયો તથા યુટ્યુબમાં તેના હાસ્યના આલ્બમો મુક્તા હોય છે
