હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ

મોરબીમાં દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે એક વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ હવે બાકીની ટિમ પણ જાહેર કરવામાં આવેલ છે.


મોરબી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે કૌશલભાઈ મહેતા, મહામંત્રી તરીકે ધર્મભાઈ રાવલ અને વિશ્વાસભાઈ જોષી, સંગઠન મંત્રી તરીકે વિજયભાઈ રાવલ અને દિવ્યેશભાઇ મહેતા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઈ મહેતા, ભાવિનભાઈ વ્યાસ, વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, દીપભાઈ પંડયા અને ભાર્ગવભાઈ દવે, સહમંત્રી તરીકે ગુંજનભાઈ ઠાકર, યજ્ઞેશભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે અને દીપેનભાઈ ભટ્ટ, લીગલ સેલમાં દેવભાઈ જોષી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જમાં મિતેશભાઈ પંડયા અને હિમભાઈ દવે, ખજાનચીમાં ભાર્ગવભાઈ મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેથી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટીમને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News