મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રબારીવાસમાં યોજાએલ આંખોની ચેકઅપનાં કેમ્પનો ૫૦૦ લોકોએ લાભ લીધો


SHARE









મોરબીના રબારીવાસમાં યોજાએલ આંખોની ચેકઅપનાં કેમ્પનો ૫૦૦ લોકોએ લાભ લીધો

મોરબીના વોર્ડ નં.૭ રબારીવાસ વિસ્તારમાં પાબુદાદા ટ્રસ્ટ અને ઈકવિટાસ બેંકનાં સહયોગથી આંખોની ચેકઅપનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરેશભાઈ, રામજીભાઈ, તેમજ ઈકવિટાસ બેન્કનાં બ્રાંન્ચ મેનેજર ઈમરાનભાઈ, ચિરાગભાઈ અને સુલતાનભાઈએ હાજર રહીને કેમ્પના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ આજુબાજુના વિસ્તારનાં પાંચસોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.




Latest News