મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર સ્પર્ધા-પ્રદર્શન યોજાયું


SHARE









મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર સ્પર્ધા-પ્રદર્શન યોજાયું

મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં ‘વિકસિત ભારત’ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના આયોજન બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આ તમા ચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News