મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો


SHARE









મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો

આ કેશની હકીકત એવી છે કે, આરોપી બહાદુર ઉર્ફે બાદલ પ્રેમસિંહ બામણીયા રહે,રમેશભાઇ વરવાભાઇ લાલપરાની વાડીમાં નેકનામ. તા.ટંકારા, જી.મોરબી વાળાએ ફરીયાદીની સગીરવયની બહેનને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેશરના વાલીપણામાથી અપરણ કરી લઇ જઇ અવાર નવાર શરીરસંબંધ બાધવા બાબત ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુ.રજી નં.૧૦૭૯/૨૦૨૫ બી.એન. એસ.ની કલમ-૧૩૭(૨), ૮૭, ૬૪,(૨)(આઇ)(એન), ૬૪(૧) તથા પોક્સો એકટની કલમ-૫(એલ), ૬ મુજબની ફરીયાદ નોંધાવતા આરોપીની બી.એન. એસ.ની કલમ-૧૩૭(૨), ૮૭, ૬૪, (૨)(આઇ)(એન), ૬૪(૧) તથા પોક્સો એકટની કલમ-૫(એલ), ૬ ના ગુના તળે બહાદુર ઉર્ફે બાદલ પ્રેમસિંહ બામણીયાની ધરપકડ કરવામાં આવેલ.આ અંગે આરોપીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી સનીયર વકીલ જીજ્ઞેશ એલ.હજારે તથા મોરબીના એડવોકેટ બી.બી.હડીયલ રોકાયેલ હતા.




Latest News