આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કારના માલિકને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવ્યા ૩.૧૯ લાખ


SHARE







મોરબીમાં કારના માલિકને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવ્યા ૩.૧૯ લાખ

મોરબી રવાપર ગામના વતની રવજીભાઈ ગંગારામ વીરમગામાની મોટરકારના વીમાનો કેસ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો અને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાથી ૩,૧૯,૭૯૯ રૂપિયાનો ચેક આવતા તે ચેક ગ્રાહક રવજીભાઈ વીરમગામાને અર્પણ કરવામાં આવ્યો હતો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતા સરકારની જાગો ગ્રાહક જાગો યોજના સફળ થઈ રહી છે અને ગ્રાહકના હિત માટે સરકાર દ્વારા ઘણી સુવિધા આપવામા આવે છે. ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અવારનવાર જાગો ગ્રાહક જાગોના સેમીનાર પણ યોજવામા આવે છે અને ગ્રાહકને કોઈપણ તરફથી છેતરપીંડી કે અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News