મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

આહિર એકતા મંચ ગુજરાતના મોરબી શહેરના પ્રમુખ તરીકે આશિષભાઈ મિયાત્રાની વરણી


SHARE

















મોરબી : આહિર એકતા મંચ ગુજરાતના મોરબી શહેરના પ્રમુખ તરીકે આશિષભાઈ મિયાત્રાની વરણી

આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેરના પ્રમુખ તરીકે સેવાભાવી યુવાન આશિષભાઈ ધીરૂભાઈ મિયાત્રા (મોટા ભેલા)ની વરણી કરવામાં આવી છે હરહમેંશ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે વિવિધ  સમાજો સાથે લઈને સેવાકીય ક્ષેત્રમાં વિવિધતામાં એકતાનું પ્રદર્શન પુરૂ પાડતા આશિષભાઈ અનેકવિદ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે તદુપરાંત કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ સમાજ હોય આશિષભાઈને  સેવા માટે હાકલ કરે એટલે હરહમેંશ તેઓ તૈયાર હોય છે ત્યારે તેની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓની ઉપર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે તેમનો મોબાઈલ નંબર ૭૦૪૩૩ ૦૬૦૫૬ છે




Latest News