આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની કલા મહાકુંભની સ્પર્ધા કોરોનાને લઈને મોકૂફ


SHARE







મોરબી જિલ્લાની કલા મહાકુંભની સ્પર્ધા કોરોનાને લઈને મોકૂફ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ની સ્પર્ધા કોરોનાનું સંક્રમણ વધતાં હાલ મોકૂફ રાખેલ છે. પરિસ્થિતિ અનુકૂળ થયા બાદ થનાર આયોજનની માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News