વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 


SHARE







મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 

જલારામ મંદિરના અડદિયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે 

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર શુદ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદિયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધીયુ બનાવવા મા આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તા.૧૪-૧-૨૦૨૨ મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી મળશે. ઉંધિયુ મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુભંડાર-શાકમાર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેલ રોડ, પોપટ પાન-સામા કાંઠે, ગુડી પાર્લર-સામાકાંઠે, રાજુભાઈ ગિરનારી-જુની દાણાપીઠ તથા જલારામ પાર્ક-નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર્સ- વાવડી રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ત્રિકોણ બાગ,  હરીશભાઈ રાજા- સરદાર રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ તથા નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

 




Latest News