કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ ફાયર બ્રિગેડ માટે કર્યા સૂચનો


SHARE













મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીફાયર બ્રિગેડ માટે કર્યા સૂચનો

મોરબી જીલ્લામાં ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટેના કલેક્ટર દ્વારા સૂચનો મગાવેલ હતા જેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટે જે સૂચનો કરવામાં આવેલ છે તેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયર સ્ટેશનો કરવા, શહેરમાં જે ઉચામાં ઉચું બિલ્ડીંગ હોય તેને પહોચી વળે  તેવા સાધનો વસાવવા, નવા થતા બાંધકામમાં ફાયર પ્રોટેક્શનના સાધનો ફરજીયાત કરવા,વી મંજુરી આપતા પહેલા જેટલા સાધનો સરકાર કે નગર પાલિકા પાસે હોય તેની  કેપેસિટીને ધ્યાને રાખીને મંજુરીઓ આપવી, ગેરકાયદે થતા બાંધકામો અટકાવવા, સ્કૂલોમાં ખાસ કરીને ફાયર સેફટી માટેના સાધનો ફરજીયાત કરવા, જાહેર બિલ્ડીંગોમાં પણ ફાયર સેફટી માટેના સાધનો મુકાવવા, ટ્રેઈન્ડન સ્ટાફની ફાયર બ્રિગેડમાં ભરતી કરવી, સમયાન્તરે ટીમ દ્વારા ફાયર સેફટીની સાધનોની ચકાસણી કરવી અને નવી નવી ટેકનોલોજી સાથે સાધનો અપડેટ કરવા જોઈએ






Latest News