આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના જાંબુડીયા નજીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત

મોરબીના જાંબુડીયા ગામ માટે સિરામિકના કારખાનાની અંદર મજૂરીકામ કરતા યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીક આવેલ ઓલવિન સીરામીક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં કરસનભાઈ ખીમાભાઈ જોષી (ઉંમર ૪૦) એ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ બાપાસીતારામ હાઈટના બ્લોક નંબર ૨૦૨ મા રહેતા પ્રફુલભાઈ ગોપાલભાઈ કોઠીયા (ઉંમર ૪૦)નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News