મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી જીલ્લામાં કોરોનાના બંને ડોઝ લેવા છતાં હળવદના ધારાસભ્યને કોરોના પોઝિટિવ
SHARE









મોરબી જીલ્લામાં કોરોનાના બંને ડોઝ લેવા છતાં હળવદના ધારાસભ્યને કોરોના પોઝિટિવ
મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની તબિયત નાદુરસ્ત હતી જેથી તેને કોરોના રીપોર્ટ કરવાયો હતો જેમાં તેને કોરોના પોઝીટીવ આવતા તે હાલમાં ઘરે જ હોમ કોરોન્ટાઇન થયા છે
હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેના રિપોર્ટમાં તેને કોરોના પોઝીટીવ આવ્યો છે જેથી પરસોતમ સાબરીયા હાલમાં ઘરે જ હોમ કોરોન્ટાઇન થયા છે અને છેલ્લા દિવસોમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે અત્રે ઉલેખનીય છે કે, તા.૮ ના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ મલમની હાજરીમાં કલેકટર સહિતના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાઇ હતી તેમાં ધારાસભય પણ હાજર હતા અને ગઇકાલે તેઓની પૌત્રી તેની પાસે રમતી હતી જેને આજે તાવ આવેલ હોવાથી તેને હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે
