મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ


SHARE









મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ

મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રિપાંખિય સાધુ સમાજની મીટીંગ રાખવામાં આવી હતી અને માર્ગી સાધુ સમાજ, અતીત સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજના આગેવાનોની સર્વસંમતિથી મૈત્રી સાધુ સમાજ એટલે કે ત્રિપાંખિય સાધુ સમાજની રચના કરવામાં આવેલ છે જેમાં ત્રિપાંખિય સાધુ સમાજના હોદ્દેદારોની બિન હરીફ કરવાનું વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ) ઉપપ્રમુખ પદે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઇ, મહામંત્રી પદે ગોસ્વામી હેમાંગગિરી રાજેશગીરી, ખજાનચી પદે સરપદકીયા હાર્દિક દિલીપભાઈ, સહખજાનચી તરીકે તેજસગિરિ મગનગીરી ગોસ્વામી, સલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ શિવરામદાસ, નિમાવત દિનેશભાઈ સુખરામભાઇ અને ગોસ્વામી હંસગીરી ઓઘડગીરીની નિમણૂક કરવામાં આવેલ છે આ મિટિંગમાં ત્રિપાંખિય સાધુ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મીટીંગ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેવું નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી ગોસ્વામી જણાવેલ છે




Latest News