મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન


SHARE











હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન

હળવદમાં તળાવ પાસે ગેરકાયદે બુરાણ કરવામાં આવી રહ્યું છે અને કબજો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે હળવદના યુવાને હળવદ પાલિકામાં રજૂઆત કરી તળાવમાં ગેરકાયદે દબાણ કરી કબજો કરવામાં આવી રહ્યો છે તે અંગેની રજૂઆત કરેલ છે

હળવદમાં રહેતા રાઠોડ જીતેન્દ્રભાઈએ પાલિકામાં લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેહળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવમાં ગેરકાયદે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ચાલતાં સીસી રોડના કામકાજમાંથી નીકળતા વેસ્ટને તળાવમાં નાખવામાં આવે છે અને તળાવનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. અને તળાવનો ઘણો ભાગ હાલમાં બુરાણ થયેલ છે અને તેના ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો પાલિકા દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News