આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ


SHARE







મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ

મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રિપાંખિય સાધુ સમાજની મીટીંગ રાખવામાં આવી હતી અને માર્ગી સાધુ સમાજ, અતીત સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજના આગેવાનોની સર્વસંમતિથી મૈત્રી સાધુ સમાજ એટલે કે ત્રિપાંખિય સાધુ સમાજની રચના કરવામાં આવે છે જેમાં ત્રિપાંખિય સાધુ સમાજના હોદ્દેદારોની બિન હરીફ કરવાનું વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ) ઉપપ્રમુખ પદે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઇ, મહામંત્રી પદે ગોસ્વામી હેમાંગગિરી રાજેશગીરી, ખજાનચી પદે સરપદકીયા હાર્દિક દિલીપભાઈસહખજાનચી તરીકે તેજસગિરિ મગનગીરી ગોસ્વામીસલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ શિવરામદાસનિમાવત દિનેશભાઈ સુખરામભાઇ અને ગોસ્વામી હંસગીરી ઓઘડગીરીની નિમણૂક કરવામાં આવેલ છે આ મિટિંગમાં ત્રિપાંખિય સાધુ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મીટીંગ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેવું નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી ગોસ્વામી જણાવેલ છે






Latest News