વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીના સુભાષ રોડ એસો.ના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી


SHARE







મોરબીના સુભાષ રોડ એસો.ના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી

મોરબીના સુભાષ રોડ એસોસિયેશનના વેપારીઓની મિટિંગ મળી હતી જેમાં સુભાષ રોડ એસોસિયેશનના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપપ્રમુખમાં મુકેભાઇ, ખજાનચીમાં હિતેષભાઈને લેવામાં આવેલ છે જેથી કરીને ચોમેરથી નવા હોદેદારોને અભિનંદન મળી રહ્યા હતા






Latest News