વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ


SHARE







મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ

મોરબીના લોકોને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાની જગ્યામાં નંદીઘર ગૌશાળા બનાવવામાં આવેલ છે અને શહેરમાં રઝડતા  આખલાને પકડીને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ અબોલ જીવના નિભાવા માટે મકરસંક્રાંતિ પર્વે લોકો દ્વારા ઘાસચારાનું દાન ખુલ્લા હાથે આપવામાં આવે તેવી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે

સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વેને દાનનું પર્વ પણ કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે ત્યારે પાલિકા દ્વારા સંચાલિત નંદીઘરના રાખવામા આવેલ આખલામાં નિભાવા માટે પણ નગરજનો દ્વારા દાન કરવામાં આવે તે જરૂરી છે માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રભુભાઈ ભૂત અને સભ્યો તેમજ મનુભાઈ સરેશા સહિતનાઓ દ્વારા મકરસંક્રાંતિગૌવંશો માટે લીલોચારો સહિતની સહાય કરીને દાન કરવામાં આવે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે 






Latest News