મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી


SHARE







મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન કે જે ભુજ (કચ્છ) ખાતે યોજાયુ હતુ તેમાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨ ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.સંજયભાઈ ચૌહાણની તેમજ પ્રદેશ મંત્રી તરીકે યુતિબેન ગજરેની નિમણુક કરાઇ હતી અને મોરબી શાખાના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજાની તેમા પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરાઇ છે.

મોરબીના સંદિપસિંહ વર્ષો જૂના કાર્યકર્તા છે. અગાઉ વિદ્યાર્થી પરિષદમાં તેમણે ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકેનગર સહમંત્રીનગરમંત્રીપ્રદેશ કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ તેઓ મોરબી જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે.તેઓએ બીબીએના સ્ટુડન્ટ છે.૨૦૧૮ થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરીને તેમજ વિવિધ કેમ્પસમાંથી વિધાર્થીઓમાં રાષ્ટ્રભાવ જગાડીને તેઓ મોરબી જિલ્લાના વિધાર્થીઓના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અને સંદિપસિંહ જાડેજાની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમની નિમણુક થતાં મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા 






Latest News