ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

ત્રણ વર્ષ પહેલા જીવતા જગતીયુ કરનાર મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતા જીવરાજભાઈનું ૧૦૩ વર્ષની જૈફ વયે અવસાન


SHARE













 

ત્રણ વર્ષ પહેલા જીવતા જગતીયુ કરનાર મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતા જીવરાજભાઈનું ૧૦૩ વર્ષની જૈફ વયે અવસાન

મોરબીના આમરણ નિવાસી અને ગૌભક્ત જીવરાજભાઈ પરબતભાઇ ગડારાનું (ઉ.વ.૧૦૩), તે પરબતભાઇના પુત્ર અને  મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પિતાશ્રી તા.12 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. કોરોનાના લીધે રૂબરૂ બેસણું મુલતવી રાખીને ટેલિફોનિક બેસણું તા.૧૩ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૦૯૯૯૬૬૧૨૪, બાબુભાઇ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૫૧૪૧૩૪૬, રસિકભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૫૨૨૨૫૪૦, ચંદુભાઈ જીવરાજભાઈ ગડારા મો.૯૮૨૪૦૪૬૯૭૬, અમિત રાઘવજીભાઈ ગડારા મો.૯૮૨૦૧૧૪૬૨૫, મહેન્દ્ર બાબુભાઇ ગડારા મો.૯૮૨૫૧૪૮૮૮૬, વિમલ બાબુભાઇ ગડારા મો.૯૮૨૫૧૧૬૬૪૪, જીતેન્દ્ર રસિકભાઈ ગડારા મો.૯૦૯૯૬૭૧૬૭૦, મનીષ રસિકભાઈ ગડારા મો.૯૩૩૩૭૯૩૩૩૭, નેલસન કિશોરભાઈ ગડારા મો.૯૯૨૫૧૩૪૬૯૩, મિલન ચંદુભાઈ ગડારા મો.9099119604, મીત ચંદુભાઈ ગડારા મો.૯૫૩૭૪૨૨૯૦૮ અત્રે નોંધનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં જીવરાજબાપાના 100 વર્ષ પુરા થતા તેઓએ જીવતા જગતિયું કરાવ્યું હતું અને ધામધૂમથી તેઓનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ બાદ ૧૦૩ વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયેલ છે.






Latest News