મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવી


SHARE







મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવી

મોરબીમા સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે ૧૧ બોટલ બ્લડની જરૂરીયાત ઉભી પડતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના લખનભાઈ હડિયલને જાણ કરવામાં આવી હતી.સતવારા સમાજ માટે હંમેશા અગ્રેસર રહેતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૧ બોટલ બ્લડની વ્યવસ્થા સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે કરવામાં આવી હતી.જે‌ માટે દર્દીઓના પરીવાર દ્વારા સતવારા સમાજ ‌બ્લડ‌ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.મોરબી સતવારા બ્લડ ગ્રુપ વતી લખનભાઈ હડિયલ દ્વારા જણાવવામાં ‌આવ્યુ છે કે સતવારા સમાજને ગમે ત્યારે મોરબીમા બ્લડની જરૂરીયાત જણાય ત્યારે તેમના મોબાઇલ નંબર ૯૦૯૯૩ ૫૮૪૬૮ ઉપર સંપર્ક કરી શકાશે તથા સતવારા સમાજના લોકોને વિનંતી કરવામાં આવેલી છેકે સેવાના આ કાર્યમાં જોડાવા માટે તેમનુ નામ, બ્લડ ગ્રુપ સહિતની વિગત પણ મોબાઇલ નંબર ૯૦૯૯૩ ૫૮૪૬૮ ઉપર વ્હોટસએપ કરી શકાશે.






Latest News