મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ
વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એનની વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક
SHARE
વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એનની વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક
ગુજરાતનાં વિખ્યાત ફોટો જર્નાલિસ્ટ અને વાંકાનેરના રહેવાસી ભાટી એનની ગુજરાત વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તાજેતરમાં નિમણુંક કરવામાં આવી છે જેથી કરીને વાંકાનેર પંથકમાં રહેતા વણઝારા સમાજનાં લોકોમાં આનંદની લાગણી છે અને વાંકાનેર ખાતે રહેતા ભાટી એન. ના ઘરે જઈને તેઓને પુષ્પ હાર પહેરાવીને સમાજના લોકો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું