મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર


SHARE







વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમને જાહેર કરવામાં આવી છે

હાલમાં વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે પ્રમુખ પદે ઝાલા પ્રજ્ઞાબા પ્રશાંતસિંહમહામંત્રી પદે ગોસ્વામી અંજનાબેન નિલેશગીરીઉપપ્રમુખ પદે ગોહેલ ભારતીબેન અશ્વિનભાઈ અને બરાસરા ભાનુમતીબેન એન.મંત્રી પદે સારેસા ભાનુબેન કેશભાઈપરમાર રશ્મીબેન ભરતભાઈજાદવ મનીષાબેન જીવણભાઈ અને ચાંપબાઈના નિલમબેન ધર્મેશભાઈકોષાધ્યક્ષ પદે ડોડીયા વિજયાબેન જાદવજીભાઈની નિમણુંક કરવામાં આવી છે. તેવું મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ છે






Latest News