મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે મોરબી શહેર યુવા મોરચાની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ સહિતની સમગ્ર ટીમ હાજર રહી હતી

 

માળીયા તાલુકા યુવા ભાજપની ટીમે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માળીયા તાલુકાના ભાજપના પ્રમુખ મણીભાઈ સરડવાના માર્ગદર્શન હેઠળ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નીમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માળીયા તાલુકા યુવા ભાજપની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ અને બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યુ હતુ. આ તકે તાલુકા પંચાયતના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ ડી.ડી.જાડેજા, ભાજપ આગેવાન જગદીશભાઈ અને પ્રભારી પરીમલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, પ્રગ્નેશભાઈ ગોઠીપ્રદીપભાઈ વિલપરાપાર્થ બોપલીયાનીંકુજ વીડજાવિપુલભાઈ મંઢવિજય ગજિયા તેમજ અન્ય હોદેદારો તથા ભાજપના યુવા આગેવાન શીવમભાઈ વિરમગામા તેમજ નયનભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી.






Latest News