મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે એક નાની એવી સુભાષયાત્રાનું મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ ૨૩ જાન્યુઆરી નક્કી કરી હતી પાલિકાના સભ્ય અને અન્ય લોકોના વિરોધનાં લીધે તે કામ બંધ કરવામાં આવ્યું છે જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિના વિચારો મજબુત બને, દેશ અને ક્રાંતિકારીઓ માટે લોકોમાં પ્રેમ જાગૃત થાય તે માટે લોકોને સમજાવીને સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે લોકોને માહિતી પણ આપી હતી.






Latest News