મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સોલંકીનગર ગામે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના સોલંકીનગર ગામે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી સીમા જાગરણ મંચ સાગરભારતી દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારના સોલંકીનગર ગામે ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગામના પરિવારજનો દ્વારા ભારત માતાનું કંકુ, ચોખા અને તિલક કરી પૂજન કર્યું હતું. તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા વક્તવ્ય (બૌધ્ધિક) આપવામાં આવેલ હતું અને સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમતે ગામના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અર્પણ કરેલ હતું આ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજાએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરેલ હતો






Latest News