મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા
SHARE
મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા
દેશ પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા આયોજિત આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત 'દેશભક્તિ અને શૌર્યગીતકાવ્ય લેખન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ પરદેશમાં રહેતાં ગુજરાતી ભાષાના લગભગ ૮૦ જેટલા કવિઓ અને કવિયત્રીએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીના યુવા કવિ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે.