મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ
SHARE









મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણતંત્ર દિવસની વાલીઓ સાથે પ્રથમ વખત ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા વાલીઓએ દેશભક્તિ કૃતિઓ પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત આચાર્ય અલ્પેશભાઈ, કિરણભાઈ, નવનીતભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિર્ગુણજીવનદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ થી ૫ નંબર પર આવેલા વાલીઓમાં અઘેરા ઓમ અને ફેમિલી, રમણીકભાઈ જાગાણી, શીતલબેન પનારા, ગાયત્રીબેન જાડેજા અને પ્રિયાબેન ભાડજા અને મોનિકાબેન બેરાને ગુરુકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...
