મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ
મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો
SHARE









મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો
મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના સભ્ય અને પાલિકાના ચેરમેન તેમજ માધાપર સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજીક આગેવાન હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયાએ જન્મદિવસ નિમિતે રાજકોટ સ્થિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસે તેમના વડિલો, મિત્રો અને સગા-સ્નેહીઓ તેમજ શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૧૦૦૨૮ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
