મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ-પાણીના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ


SHARE







મોરબીમાં રવિવારે ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ-પાણીના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ સ્કૂલમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ-પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ કરશે અને રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી વહેલા તે પહેલાના ધોરણે આ સ્ટેન્ડ આપવામાં આવશે

મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દરવર્ષે દ્વારા પક્ષીઓના ચણ-પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે રવિવારે પક્ષીઓના ચણ અને પાણી માટે લોખંડના સ્ટેન્ડનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૯ થી ૧૧ સુધી શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે આ સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવશે અને જે સ્ટેન્ડની કિંમત ૨૦૦ રૂપિયા હોય તે દાતા મગનલાલ રણછોડભાઈ હસ્તે મનુભાઈ હીરાણી (પાનવાળા)ના સહયોગથી ૫૦ રૂપિયામાં આપવામાં આવશે 






Latest News